અમરેલી

ઓન લાઈન ફરિયાદને 140 દિવસ વીત્યા છતાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ લેવાતી નથી : કમલેશ યાદવ 

વિષય. જમીનના નવા લેન્ડગ્રેબીન કાયદા હેઠળ જમીન પ્રસાવી પાડવાના અને હડપ કરવાના કાયદા મુજબ તાત્કાલિક એફઆઈઆર રજીસ્ટર કરવા અને ગુજરાત સરકારે લેન ગ્રેબિંગ કાયદામાં સમય મર્યાદા ની અંદર કાર્યવાહી કરવા બાબતની જાહેર કરેલ હોય તેમ છતાં આ કેસમાં કોઈપણ જાતની આજે 94 દિવસનો સમય વીતી ગયા છતાં કોઈપણ જાતનો જવાબ મળેલ નથી અમરેલી કલેક્ટર દ્વારા અને લેન્ડગ્રેબીન કાયદાનો ભંગ કરેલ હોય તેથી તાત્કાલિક અમુક ફરિયાદીને આ બાબતનો લેખિત જવાબ મોકલવા નમ્ર રજૂઆત છે

જય ભારત જણાવવાનું કે માનનીય સીએમ સાહેબ ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબને આ. અરજી તેઓને તાત્કાલિક મળે અને લેન્ડગ્રેબીન કાયદા મુજબ અને જમીન પચાવી. પાડવાના લેન્ડગ્રેબીન એક્ટ મુજબ તાત્કાલિક કાર્યવાહી કરવા અને એફઆઇઆર રજીસ્ટર કરવા અમો ફરિયાદી સાથે અન્યાય થયેલ હોય તેથી તાત્કાલિક ન્યાય અપાવવા બાબત આજે લેન્ડગ્રેબીનની ઓનલાઇન અરજી કરેલ હતી તેનો સમય આજે 94 દિવસ વીતી ગયા છતાં અમરેલી કલેક્ટર દ્વારા કોઈપણ જાતનું જવાબ દેવામાં આવેલ નથી અરજી કરે એની તા15/3/2025. ના રોજ ઓનલાઈન અરજી કરેલ હતી તેની નકલ અમરેલી કલેક્ટર કચેરી ની અંદર રૂબરૂ જઈ તા17/3/2025. ના રોજ હરજી રજૂ કરેલ છે ત્યારબાદ અમારું ગામ દલખાણીયા બાપ દાદાની વડીલો પારજીત જમીન અને મકાન આવેલ હોય તેથી બે સર્વે નંબર પૂરતા હાલમાં અમારા નામ હોય મારા પિતાજીના બાઉચનભાઈ શાંતિભાઈ યાદવના તેમ છતાં સાડી 19 વીઘાનો કબજો હાલના પ્રતિવાદીઓએ જે મારા પિતાજીના મોટાભાઈ નારાયણભાઈ શાંતિભાઈ યાદવ અને તેઓના પુત્રે રાજેશભાઈ નારાયણભાઈ યાદવ એ કબજો કરી લીધેલ હોય અમારો વારસાઈ હક ભાઈઓ ભાગ તમામ છીનવી લીધેલ છે તેમાંથી વાવેતર કરતા હોય તેમાંથી ઉપજ મેળવતા હોય આર્થિક લાભ મેળવતા હોય જેથી તાત્કાલિક પ્રતિવાદીઓ સામે લેન્ડગ્રેબીન કાયદા મુજબ એફઆઈઆર રજીસ્ટર કરવા ના હુકમ કરવા અમો ફરિયાદીની નમ્ર રજૂઆત છે અને ન્યાય અપાવવા સીએમ સાહેબ પાસે અપેક્ષા રાખીએ છીએ આ બાબતનો તાત્કાલિક લેખિત જવાબ મોકલવા નમ્ર રજૂઆત છે

Related Posts