લાઠી તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૪ માર્ચ, ૨૦૨૬ના રોજ યોજાશે. તાલુકા સ્વાગત કાર્યક્રમ સવારે ૧૧.૦૦ કલાકે લાઠી તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાશે તેમ મામલતદારશ્રી લાઠી એ એક યાદીમાં જણાવ્યું છે.
લાઠી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૪ માર્ચે યોજાશે















Recent Comments