૧૦મા છઝ્ર્ઝ્રસ્ બાર્જ, ન્જીછસ્ ૨૪ (યાર્ડ ૧૩૪)નો લોન્ચિંગ સમારોહ ૨૬ માર્ચ ૨૦૨૫ના રોજ મેસર્સ સૂર્યદીપ્તા પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ થાણે ખાતે યોજાયો હતો. લોન્ચિંગ સમારોહના મુખ્ય મહેમાન કમાન્ડર રાહુલ જગત, જીઁજી, સબમરીન ઓવરસીઇંગ ટીમ (ર્જીં્), મુંબઈ હતા.
સ્જીસ્ઈ શિપયાર્ડ, મેસર્સ સૂર્યદીપ્તા પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ, થાણે સાથે અગિયાર (૧૧) એમ્યુનિશન કમ ટોર્પિડો કમ મિસાઇલ બાર્જના બાંધકામ માટેનો કરાર ૦૫ માર્ચ ૨૦૨૧ના રોજ પૂર્ણ થયો હતો. આ બાર્જને શિપયાર્ડ દ્વારા અનુક્રમે ભારતીય શિપ ડિઝાઇન ફર્મ અને ભારતીય રજિસ્ટર ઓફ શિપિંગ (ૈંઇજી)ના સહયોગથી સ્વદેશી રીતે ડિઝાઇન કરીને બનાવવામાં આવ્યા છે. દરિયાઈ યોગ્યતા સુનિશ્ચિત કરવા માટે વિશાખાપટ્ટનમ સ્થિત નેવલ સાયન્સ એન્ડ ટેકનોલોજીકલ લેબોરેટરી (દ્ગજી્ન્) ખાતે મોડેલ પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. શિપયાર્ડે આજ સુધીમાં અગિયારમાંથી નવ બાર્જ સફળતાપૂર્વક પહોંચાડ્યા છે અને ભારતીય નૌકાદળ દ્વારા તેના ઓપરેશનલ વિકાસ માટે અસરકારક રીતે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ બાર્જ ભારત સરકારની મેક ઇન ઇન્ડિયા અને આર્ત્મનિભર ભારત પહેલના ગૌરવશાળી ધ્વજવાહક છે.
૧૦મા એમ્યુનિશન કમ ટોર્પિડો કમ મિસાઇલ બાર્જ, ૨૪ (યાર્ડ ૧૩૪)નું લોન્ચિંગ

Recent Comments