વડોદરા ડભોઇ તાલુકાના ચાંદોદ જ્ઞાન સાધના આશ્રમ ખાતે પાંચ દિવસ પ્રાથમિક આરોગ્ય સ્વચ્છતા સંસ્કાર આયુર્વેદ પર્યાવરણ પ્રાકૃતિક કૃષિ જેવા વિભિન્ન વિષયો પર કાર્યક્રમ યોજાયો હતો જેમાં દેશભરના 20 રાજ્યોમાંથી પ્રમુખ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
આરોગ્ય ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા ગ્રામ સંગઠન દ્વારા ડભોઇ તાલુકાના ચાંદોદ ખાતે આવેલા જ્ઞાન સાધના આશ્રમ ખાતે પરમ પૂજ્ય વિવેકાનંદજી મહારાજના અધ્યક્ષપના હેઠળ દેશના 20 રાજ્યોના પ્રમુખ કાર્યકર્તાઓ આરોગ્ય સેવિકાઓ દ્વારા પ્રાથમિક આરોગ્ય સ્વચ્છતા અને સંસ્કાર આયુર્વેદ પર્યાવરણ પ્રાકૃતિક કૃષિ જેવા વિભિન્ન વિષયો પર સર્વે ભયન્તુ સુખી મંત્રનો સાકાર કરવા નો પ્રવાસ અંગે અરવિંદભાઈ બ્રહ્મભટ્ટ્રીક સંગઠન મંત્રી દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું જેમાં પરમ પૂજ્ય સંત શ્રી ગુરુમૈયા ડોક્ટર હરેશ્વરી દેવીજી સ્થાપક અખિલ તેમજ વડોદરા કબીર પંથના ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી તથા રાજા સાહેબ રાજપીપલા ડોક્ટર વર્જેશભાઈ શાહ પ્રોફેસર અજય સોની સદસ્ય ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા પૂજ્ય મહર્ષિ સેલેન્દ્ર સ્વામીજી રામભાઈ પટેલ વિરલભાઈ ચૌધરી વિગેરે દેશના વિવિધ રાજ્યોમાંથી ઉપસ્થિત પ્રમુખ કાર્યકર્તાઓ પાંચ દિવસના કાર્યક્રમમાં હાજરી આપી હતી.














Recent Comments