અમરેલી

અગ્રણી વસંતભાઈ મોવલિયા દ્વારા સ્વ પિતા ની ઉત્તરક્રિયા પ્રસંગે સ્વામી શ્રી નિર્દોષાનંદજી હોસ્પિટલ ના દર્દી કલ્યાણ અર્થે ૫૧ હજાર અર્પણ કર્યા

to Gujarat, લોકાર્પણ, Nilesh, NILESH, me, Divyabhaskar, મનોજભાઈ, દિવ્ય, yugantar_daily, સૌરાષ્ટ્ર, gujarat, kathiawadpost, મનમંચ, gujaratpatra, vinodbhaijaypal2@gmail.com, gujaratpatra, Pandya, jkjnewsamreli@gmail.com, જનતા

ઉમરાળા સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) ને અમરેલી જિલ્લા ના દાતા નાની કુંકાવાવ નાં વતની અને અમરેલી જિલ્લાના વરિષ્ઠ આગેવાન અને ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી વસંતભાઈ મોવલિયા તરફથી તેમના પૂ. પિતાશ્રી બાવાલાલદાદા ની ઉત્તરક્રિયા દિવસે સદ્ગતના આત્મકલ્યાણ અર્થે દર્દી નારાયણની સારવારઅર્થે સહભાગી થવાનાં શુભાશયથી રૂા.૫૧,૦૦૦/- અંકે રૂપિયા એકાવન હજાર પુરા અનુદાનરૂપે અર્પણ કરેલ છે. સદ્ગત પૂ. બાવાલાલ દાદાની ઉત્તરક્રિયામાં તા.૧૫.૧૦.૨૦૨૫ ના દિવસે ઉપપ્રમુખ બી. એલ. રાજપરા એ ઉપસ્થિત રહી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી અને અનુદાન સ્વીકારેલ.હોસ્પિટલ ટ્રસ્ટીમંડળે શ્રી વસંતભાઈ મોવલિયા તથા તેમનાં પરીવારજનોનો હદયપૂર્વકનો આભાર વ્યકત કરેલ છે.

Related Posts