દામનગર શહેરી વિસ્તાર સહિત ૩૭ જેટલા ગ્રામ્ય વચ્ચે તાલુકો મળવા સામાજિક સંસ્થા યુવા આર્મી ની માંગ સંદર્ભ માં રાજ્ય ના કમિશનર મ્યુનિસિપાલટી એડમિનિસ્ટ્રેશન નો પ્રાદેશિક કમિશનર ભાવનગર ને પત્ર પાઠવ્યો દામનગર શહેરી સહિત ૪૭ જેટલા ગ્રામ્ય વિસ્તારો વચ્ચે દામનગર શહેર ને તાલુકા મથક બનાવો ની નામદાર ગુજરાત સરકાર સમક્ષ યુવા આર્મી ની માંગ સંદર્ભ માં સરકાર ના વિવિધ વિભાગો દ્વારા સબંધ કરતા વિભાગો ને પત્રો અરજ અહેવાલો અવલોકોનો માટે તા ૧૧/૧૨/૨૪ ના કમિશનર મ્યુનિસિપાલટી એડમિનિસ્ટ્રેશન દ્વારા ભાવનગર નગરપાલિકા ઓના પ્રાદેશિક કમિશનર કચેરી ને દામનગર શહેર ને તાલુકો મળવા ની માંગ સંદર્ભ માં પત્ર પાઠવ્યો હતો દામનગર માં પ્રાથમિક સુવિધા અંગે સામાજિક સંસ્થા યુવા આર્મી દ્વારા છેલ્લા ઘણા સમય થી દામનગર શહેર ને તાલુકો પુનઃ મળવાની માંગ બુલંદ બની રહી છે ત્યારે સરકાર ના સબંધ કરતા વિભાગો માંથી સતત પત્ર વહેવારો અરજ અહેવાલો અવલોકનો ની પ્રક્રિયા સંદર્ભ માં તાજેતર માં રાજ્ય ના મ્યુનિસિપાલટી એડમિનિટ્રેશન કમિશનર કચેરી તરફ થી ઝોન ભાવનગર પ્રાદેશિક કમિશ્નર નગર પાલિકા ઓના ને પત્ર પાઠવ્યો છે
સમસ્ત યુવા આર્મી ની દામનગર ને તાલુકા આપો ની માંગ સંદર્ભ માં રાજ્ય ના કમિશનર મ્યુનિસિપાલટી એડમિનિસ્ટ્રેશન નો પ્રાદેશિક કમિશનર ને પત્ર

Recent Comments