અમરેલી

લાઈફ ઈઝ પ્રેસિયસ ટેઈક કેર ડ્રાઇવ કેરફૂલી” જિંદગી કિંમતી છે કાળજી રાખો સરદાર પટેલ કન્યા છાત્રાલય ખાતે જિલ્લા ટ્રાફિક જાગૃતિ સેમિનાર યોજાયો

દામનગર સરદાર પટેલ કન્યા છાત્રાલય નવજ્યોત વિદ્યાલય પરિસર માં અમરેલી જિલ્લા ટ્રાફિક પી એસ આઈ વી. વી. ગોહિલ ની અધ્યક્ષતા માં ટ્રાફિક જાગૃતિ સેમિનાર યોજાયો પરમાર્થ ટ્રસ્ટ સુરત સંચાલિત તદ્દન નિઃશુલ્ક સરદાર પટેલ કન્યા છાત્રાલય ની બાળાઓને માર્ગદર્શન ટ્રાફિક નિયમન વ્યવસ્થા માર્ગ સંકેત અંગે અવગત કરતા વી વી ગોહિલ “લાઈફ ઈઝ પ્રેસિયસ ટેઈક કેર ડ્રાઇવ કેરફૂલી” જિંદગી કિંમતી છે કાળજી રાખો નો સંદેશ આપ્યો હતો 

પરમાર્થ ટ્રસ્ટ સુરત ના ભરતભાઇ માંગુકિયા ના મારદર્શન હેઠળ ૧૦૮ લેઉવા પટેલ સમાજ ની દીકરી ઓને વિના મૂલ્યે રહેવા જમવા અને વિદ્યા અભ્યાસ ની બેનમૂન વ્યવસ્થા થી પ્રારંભયેલ સરદાર પટેલ કન્યા છાત્રાલય માં આગામી ૧૦૦૮ દીકરી ઓને દત્તક લઈ ને ઉચ્ચતર અભ્યાસ નું પ્રર્ણ લેતા દાતા ઓની ઉદારતા થી ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરતા ટ્રાફિક નિયમન તંત્ર ના અધિકારી ઓ માર્ગ સલામતી અંગે માર્મિક ટકોર સાથે મોટર વહિકલ એક્ટ અને માર્ગ ઉપર ના અનેક સંકેત ચિહ્નો ગતિ મર્યાદા ઓથી સર્વ ને અવગત કરાયા હતા અકલ્પનિય જાગૃતિ  વિસ્તૃત માર્ગદર્શન સાથે સ્થળ પ્રશ્નોતરી કરતા વિદ્યાર્થી ઓને સચોટ જવાબો આપ્યા હતા શાળા ના આચાર્ય નિયામક પ્રિન્સિપાલ પ્રોફેસરો સહિત સમગ્ર શાળા પરિવાર ની ઉપસ્થિતિ માં ટ્રાફિક અવરનેસ કાર્યક્રમ યોજાયો હતો 

Related Posts