અમરેલી

“જિંદગી કિંમતી છે કાળજી રાખો” દામનગર આંગણવાડી કેન્દ્ર નંબર ૯૯ ના ભૂલકા દ્વારા સલામતી સંદેશ

દામનગર શહેર માં મકરસંક્રાંતિ ના પાવન પર્વે એ આંગણવાડી કેન્દ્ર નં ૯૯ ના ભૂલકા ઓ દ્વારા સ્લેટ માં હદયસ્પર્શ સંદેશો લખી જિંદગી કિંમતી છે કાળજી રાખો વાહન ધીમે હાંકો કપાયેલ પતંગ પાછળ દોડો નહિ ચાઈનીઝ દોરી નો ત્યાગ કરો જેવા સુભાષિતો લખી દર્શાવ્યા હતા વામવયે ઉત્તમ આચરણ ની શીખ આપતા નાના ભૂલકા ઓ દ્વારા મકરસંક્રાંતિ એ સલામતી અંગે સુંદર સંદેશ આપ્યો હતો આંગણવાડી વર્કર હેલ્પર સહિત અનેક વાલી ઓની ઉપસ્થિતિ વચ્ચે નાના બાળકો એ અનોખો સંદેશ આપ્યો હતો 

Related Posts