દામનગર ની શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ સ્કૂલ ના શિક્ષક હાલ સાવરકુંડલાના નિવૃત્ત ગણિત શિક્ષક આવતા ભારત નું મીષ્કર્ષ ઘડતર કરતા સુરેશચંદ્ર ઠાકર નિવૃત્તિ બાદ ગણિત વિજ્ઞાન શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ સક્રિય છે સોલા ભાગવત વિદ્યાપીઠ દ્વારા સંચાલિત સોલા હાઈસ્કૂલ અમદાવાદ ખાતે નિયમિત રીતે બે થી ત્રણ પિરિયડ લેવા જાય છે જે સ્કૂલનું પરિણામ ૪૦ % આવતું હતું સુરેશભાઈ ના અનુભવ જ્ઞાન અને સમર્પણને કારણે ૯૬ % સુધી પહોંચ્યું છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં પણ એટલા જ સક્રિય છે ઉલ્લેખની એ વાત એ છે કે શાળાના સંચાલકો દ્વારા તેમને આગ્રહ પૂર્વક માતબર નું વેતન આપવામાં આવે છે પણ સુરેશભાઈ માત્ર ને માત્ર સેવા અને શિક્ષણના કર્તવ્ય અને લક્ષમાં રાખી આ વેતન સાભાર અસ્વીકાર કરી શાળામાં જ પૂરેપૂરી રકમનું પોતાનું ડોનેશન લખાવી દે છે અને આ વ્યવસ્થા સંચાલકોના આગ્રહથી થયેલી છે ખરેખર ગણિતના અનેક સેમીનારોમાં રાજ્ય કક્ષાના સેમિનારોમાં રિસોર્સ પર્સન અને તજજ્ઞ તરીકે સેવા આપી છે નોકરીના કાળ દરમિયાન પણ તેઓ શાળાના સમય જોયા વગર અવિરત શિક્ષણ કાર્ય કરેલ હતું તેમના પુત્ર ખૂબ સારી રીતે અમદાવાદ માં સોફ્ટવેર એન્જિનિયર તરીકે સેવા આપે છે બંને દીકરીઓ પણ ખુબ સરસ રીતે ઘરે બારે છે સેટ થયેલી છે સુરેશભાઈ ના શિક્ષણ કર્તવ્ય પરાયણતા ને ખુબ ખુબ વંદન આજની તારીખ પણ એવા જ સ્ફૂર્તિલા અને તંદુરસ્તી ધરાવો છો તમે દીર્ઘાયુ અને શિક્ષણમાં સતત પ્રેરણા સ્રોત બની રહો એક શિક્ષક તરીકે ઠાકર સાહેબ ની સમાજ પ્રત્યે ઉદત ભાવના સમસ્ત શિક્ષણ જગત માટે પથદર્શક છે આવતા ભારત ના ભવિષ્ય નું મીષ્કર્ષ ઘડતર કરતા આજીવન શિક્ષણ ને મનવંદન
આજીવન શિક્ષક સુરેશચંદ્ર ઠાકર નિવૃત્તિ પછી પ્રવૃત આગ્રહ પૂર્વક માનદ વેતન સાભાર સ્વીકારી સ્કૂલ માંજ ડોનેશન કરી આપે છે

Recent Comments