ગુજરાત રાજય સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ તા.૦૬ મે સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. વરસાદની આગાહી અન્વયે સાવચેતીના જરુરી પગલાંઓ લેવા અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર, નિવાસી અધિક કલેકટરશ્રીએ એક અખબારી યાદીમાં અનુરોધ કર્યો છે.
તા.૦૬ મે સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

Recent Comments