અમરેલી

રાજુલા પંથકમાં સિંહ દીપડાના આંટા ફેરા…….

રાજુલા શહેરના છતડીયા માર્ગ પર રહેણાંકી વિસ્તારના દીપડાના આંટાફેરા……
રાજુલાના સૂર્યા બંગલામાં દીપડાના આંટાફેરા સીસીટીવીમાં કેદ………
ચાર દિવસ પહેલા દીપડાની લટારના સીસીટીવી થયા સોશિયલ મીડિયામાં વાયરલ…….
પીપાવાપ પોર્ટમાં 2 સિંહોની લટાર…….
ટ્રાફિકથી ધમધમતા પીપાવાવ પોર્ટના 2 સિંહોની બિન્દાસ લટાર……..
સિંહોની લટાર અને દીપડાની લટારના વિડીયો થયા સોશિયલ મીડિયામાં વાયરલ……..

Related Posts