અમરેલી

પાલિકા તંત્ર ની અણઆવડત ની ભોગ બનતા સ્થાનિક રહીશો દામનગર વરસાદી પાણી ના નિકાલ માટે મુકાયેલ ભૂંગળા માં વરસાદ પહેલા ડ્રેનેજ ના ગંદા પાણી થી ભારે ગંદકી

દામનગર શહેર માં વરસાદી પાણી ના નિકાલ માટે મુકાયેલ ભૂંગળા માં વરસાદ પહેલા ગંદુ પાણી ક્યાંથી આવ્યું ? પાલિકા ના ઈજનેર અને એજન્સી ના ઈજનેર વચ્ચે સંકલન નો અભાવ રહીશો માટે ગંદકી નો ઉપદ્રવ દામનગર રેલવે સ્ટેશન તરફ ની સોસાયટી ઓમાં થી આવતા વરસાદી પાણી ના નિકાલ માટે દોડવાયેલ લાઇન માં ડ્રેનેજ લાઇન જોડી શકાય ખરી ઉંડપા જુના કોળીવાસ  વાલ્મિકી વસાહત ૧૧૧ પ્લોટ વચ્ચે પસાર થતી વરસાદી પાણી ના નિકાલ ની લાઇન ડ્રેનેજ જોડી શકાય નહીં  સ્થાનિક રહીશો પોતા ના મકાન ના બારી દરવાજો ખોલી ન શકે તેવી ભયંકર દુર્ગધ થી યાતના ભોગવતા સ્થાનિકો પાલિકા તંત્ર ની અણઆવડત નો ભોગ બની રહ્યા છે શહેર ની પરમાંણદ સોસાયટી તરફ થી આવતા વરસાદી પાણી નો સ્મશાન પાસે નિકાલ કરવા માટે ચાલતા કામ માં વરસાદ પહેલા ડ્રેનેજ નું પાણી આવ્યું કેવી રીતે આવે ? શુ ડ્રેનેજ લાઇન વગર ની આખી વસાહતો છે ? આવા અદભુત ઈજનેર કોણ ? વરસાદી પાણી ના નિકાલ માટે પથરાયેલ લાઇન માં બહાર થી વાટા કરાય છે પણ અંદર શુ ? આવતા ભવિષ્ય માં વરસાદી પાણી લાઇન માં ચાલી વાટા વગર લીકેજ થશે લોકો ની સ્થાવર મિકલતો ને મોટું નુકસાન થશે તેનું જવાબદાર કોણ ? કામ કરતી એજન્સી અને પાલિકા તંત્ર ના ઈજનેર વચ્ચે સંકલન નો અભાવ સ્થાનિક રહીશો માટે ગંદકી નો ભારે ઉપદ્રવ બંધ કરાશે ખરો ? પાલિકા ના ઈજનેર અને ખાનગી કલ્સનટીંગ ઉપરાંત એજન્સી ના ઈજનેર છતાં આવડી મોટી બેદરકારી કેમ ? જનતા ના કર ના નાણાં નો આવો ગેર ઉપીયોગ ક્યારે બંધ થશે ?

Follow Me:

Related Posts