અમરેલી

મહામુત્સદી સરદાર સન્માન યાત્રા બારડોલી થી સોમનાથ મહાદેવ સુધી ની યાત્રા ને લઈ પરમર્શ બેઠકો નો ધમધામટ

અમરેલી બાબરા જી પી વસ્તપરા ચેરીટેબલ ટ્રસ્ટ નીચું નિશાન ના માફ ના પ્રણેતા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની કર્મભૂમિ પોતીકા નિવાસ સ્વરાજ આશ્રમ થી ૧૧ સપ્ટેમ્બરે પ્રસ્થાન થઈ ૨૨ સપ્ટેમ્બરે સોમનાથ ના સાનિધ્ય માં વિસર્જન થનાર સરદાર સન્માન યાત્રા  ગુજરાત રાજ્ય ના ૧૮ જિલ્લા ઓમા થી પસાર થશે ૬૨ તાલુકા ઓના ૩૫૫ ગ્રામ્ય થી ૧૮૦૦ કિમી પ્રવાસ કરી ૪૦ જેટલી પવિત્ર નદી પાર કરી ૧૨ દિવસ સુધી ચાલનાર છે અખંડ ભારત ના શિલ્પી મહામાનવ સરદાર વલ્લભભાઈ પટેલ ની ૧૫૦ મી જન્મ જયતિ.અંતર્ગત યોજાનારી સરદાર સન્માન યાત્રા ને લઈ યાત્રા રૂટ ઉપર આવતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારો જી પી વસ્તપરા ના મોભી ગોપાલભાઈ ના નેતૃત્વ માં અનેક જગ્યા બેઠકો નો ધમધમાટ સરદાર સન્માન યાત્રા ના અદભૂત આયોજન ની તડામાર  તૈયારી માટે માઇક્રો પ્લાલિંગ રૂટ  ઉપર આવતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારો યુવાનો માં અનેરો ઉત્સાહ સરદાર સન્માન યાત્રા દરમ્યાન રાત્રી રોકાણ વિવિધ કાર્યક્રમો વ્યવસ્થા માટે સંકલન માટે ગોપાલભાઈ વસ્તપરા ના નેતૃત્વ માં ઠેર ઠેર મીટીંગો બેઠકો સમાજ શ્રેષ્ઠી ઓ યુવાનો અગ્રણી સરદાર પ્રેમી સાથે પરમર્શ શરૂ 

Related Posts