ભાવનગર

ભારતમાં કદાચ પ્રથમ શિવ સ્થાન કે જ્યાં હરિહર ની હાકલ પડે છે એવા મોટા ગોપનાથ મહાદેવ મંદિરે ઉજવાશે મહાશિવરાત્રી મહોત્સવ

જેમના હૃદયમાં શ્રીકૃષ્ણની લીલાનું સતત ધ્યાન રહે છે એવા મોટા ગોપનાથ મહાદેવ જ્યાં બિરાજે છે અને સૂર્ય સમુદ્ર અને શિવનું સાયુજ્ય જ્યાં સર્જાય છે એવા તીર્થધામ કે જ્યાં દર અમાસે માનવ મેળો ભરાય છે હજારો લોકો દર્શને આવે છે એવા મોટા ગોપનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રીનો ઉત્સવ આઠે પ્રહર ની પૂજા સાથે બ્રાહ્મણો અને ભક્તો કરશે અને ઉજવાશે .

“નરસિંહે કરી વિનંતી અને પ્રિય હોય તે આપો નાથ, શિવજીએ સમર્યા શ્યામને (૨) રાણી રાધા ને કૃષ્ણ રમે રાસભારતમાં કદાચ પ્રથમ શિવ સ્થાન કે જ્યાં હરિહર ની હાકલ પડે છે એવા મોટા ગોપનાથ મહાદેવ મંદિરે ઉજવાશે મહાશિવરાત્રી મહોત્સવ

જેમના હૃદયમાં શ્રીકૃષ્ણની લીલા સતત ધ્યાન રહે છે એવા મોટા ગોપનાથ મહાદેવ જ્યાં બિરાજે છે અને સૂર્ય સમુદ્રને શિવનું સાઈઝ જ્યાં સર્જાય છે એવા તીર્થધામ કે જ્યાં દરમાસે માનવ મેળો ઉભરાય છે હજારો લોકો દર્શને આવે છે એવા મોટા ગોપનાથ મહાદેવ એ મહાશિવરાત્રીનો ઉત્સવ આઠે પ્રહર ની પૂજા સાથે બ્રાહ્મણો અને ભક્તો કરશે અને ઉજવાય છે 

“નરસિંહ કરી વિનંતી અને પ્રિય હોય તે આપો નાથ , શિવજીએ સમર્યા શ્યામને રાણી રાધા ને કૃષ્ણ રમે રાસ રે કૃષ્ણ રાસ રદય ધારી “

એ ઉક્તિને ધ્યાનમાં લઇ ભગવાન છે શિવના ચૈતન્યથી અભિભુત થયેલા નરસિંહ મહેતાને દર્શન આપી ભક્ત અને શિવ નામનો મહિમા વધાર્યો એવા ગોપનાથ મહાદેવના તીર્થધામમાં જ્યાં બ્રહ્મચારી જગ્યા ટ્રસ્ટ અને મહંત જગ્યા ટ્રસ્ટ દ્વારા અન્ન ક્ષેત્ર ચાલે છે ત્યાં દર અમાસે અસંખ્ય લોકો સંકલ્પો રજૂ કરી અને આસ્થાભેર માથું ટેકવવા આવે છે .

બ્રહ્મચારી જગ્યાના ગાદીપતિ પૂજ્ય સીતારામ બાપુના જણાવ્યા મુજબ પરશુરામ ભગવાને પૂજા કરીને આ ભગવાન ગોપનાથની સ્થાપના કરી હતી એવું તેમણે સંતો પાસેથી જાણ્યું છે અનેક કિંવદંતીઓ છે પણ એક વાત ચોક્કસ છે કે આ જગ્યાએ કૃષ્ણ,રાધા અને ગોપીઓએ શિવ પૂજા કરી હતી.

સોમનાથ મંદિર જ્યારે જીર્ણ અવસ્થામાં હતું ત્યારે નરસિંહ મહેતાને દર્શન આપ્યા બાદ લોકો ખૂબ આસ્થા ધરાવતા થયા ત્યારે તે સમયના લોકો અને રાજાએ અન્ન ક્ષેત્રની વ્યવસ્થા ઉભી કરી અને 

જોળી પ્રથા દ્વારા અન્નક્ષેત્ર ચાલુ રાખે લ જે આજે પણ ગોપનાથની જોળી શરૂ છે અને લોકોમાં શ્રદ્ધા છે કે જ્યાં ગોપનાથ ની જોળી ફરે છે ત્યાં ઢેફા કાળ ( દુષ્કાળ )પડતો નથી .

આવા આ જાગૃત ગણાતા તીર્થધામ મોટા ગોપનાથમાં પણ મહાશિવરાત્રીનું પર્વ ધામધૂમથી ઉજવાશે .

Related Posts