૧૦૮ પારા ની માળા ફેરવી મારુ કલ્યાણ થાય કે ન થાય પણ આદિવાસી વિદ્યાર્થી માટે ૧૦૮ આશ્રમ શાળા થી આ વિસ્તાર ના બાળકો નું કલ્યાણ થશે”
ક્રાંતિકારી સ્વામી શ્રીમાર્ગીયસ્મિતજી
ગાંધીનગર મનોરમા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ના વરદહસ્તે નોટબુક ચોપડા થેલા વિતરણ છોટા ઉદેપુર દાહોદ અરવલ્લી ડાંગ આહવા સહિત ના ધોધબા પોધાર સાગટારા કજેટા ધાનપુર ભંડોર જેવી આશ્રમ શાળા માં મનોરમા ચેરીટેબલ ટ્રસ્ટ ગાંધીનગર દ્વારા શિક્ષણ સાધન સહાય ક્રાંતિ કારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ના હસ્તે ભીલ સેવા મંડળ આશ્રમ શાળા માં વિતરણ ભીલસેવા મંડળ સંચાલિત અસંખ્ય આશ્રમ શાળા ઓમાં રહી વિદ્યા અભ્યાસ કરતા ગરીબ વિદ્યાર્થી ઓને મનોરમા
ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કેળવણી ના હિમાયતી ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી અશોકભાઈ કિન્નરબહેનો સહિત ની પ્રેરક ઉપસ્થિતિ માં યોજાયેલ સુરત સ્થિત પરમાર્થ ટ્રસ્ટ ના ભરતભાઇ માંગુકિયા ની અવિરત સેવા ની બિરદાવતા સ્વામી સહિત અશોકભાઈ શ્રી મતિ ધર્મિષ્ઠાબહેન અમિતભાઇ નિલેશભાઈ પાઠક સેવા ની સરાહના કરાય હતી અગ્રણી ઓ
Recent Comments