દામનગર ભારત સરકાર ના પોસ્ટ વિભાગે ધીમે ધીમે અનેક સેવા ઓ બંધ કરી અને મોંઘી બનાવી પહેલા ઉ.પી.સી સેવા માત્ર નજીવા સાત રૂપિયા ના દરે થતી તે સદંતર બંધ કરી હવે રજીસ્ટર એડી પોસ્ટ સેવા ૨૫ થી ૩૫ રૂપિયા ને બદલે ૬૬ રૂપિયા જેવો તોતિગ ભાવ વધારો કર્યો રજીસ્ટર એડી ને સ્પીડ પોસ્ટ જેવા નવા નામે પત્ર વહેવાર સેવા માં અસહ્ય ભાવ વધારો ૧૫ પૈસા ના પોસ્ટ કાર્ડ સસ્તો પત્ર વહેવાર જેમ ભૂતકાળ બની ગયો તેમ હવે પોસ્ટ સેવા પત્ર વહેવાર ને બદલે નાણાં નિયમન બેન્કિંગ સેવા એસ બી સેવા ક્ષેત્રે અગ્રેસર બનવા તરફ પ્રયાણ કરી રહી છે ત્યારે સરકારી કચેરી ઓકે ખાનગી પત્ર વહેવારો માં રજિસ્ટર એડી પોસ્ટ સેવા ૩૫ રૂપિયા થી વધી સિધ્ધિ રૂપિયા ૬૬ મીનીમમ કરાય પોસ્ટ વિભાગ ની અનેક સેવા ઓ આજે પણ અતિ વિશ્વસનીય અને ખાત્રી પૂર્વક ની હોવા થી લોકો મોંઘી પણ ગેરંટી આપતી સેવા માટે પહેલી પસંદ પોસ્ટ છે ખાનગી કુરિયર આંગડિયા કે એમેઝોન જેવી સંસ્થા કરતા મહત્વ ના કામો પોસ્ટ ઓફિસ થ્રી કરી રહ્યા છે ત્યારે ગ્રાહકો ને પોસ્ટ ની મોંઘી સેવા લેવા સિવાય કોઈ છૂટકો પણ નથી ભારત સરકારે અંડર પોસ્ટ સર્વિસ યુ પી સી સેવા અને રજિસ્ટર એડી સેવા પૂર્વવત દર થી શરૂ રાખવી જોઈ એ
વિશ્વસનીય પોસ્ટ વિભાગ ની અનેક સેવા ધીમે ધીમે બંધ અને મોંઘી બની રહી છે


















Recent Comments