બાબરાના ઈંગોરાળા ગામે એક પરિણીતાએ ગળાફાંસો ખાધો હતો. બનાવ અંગે હાલ સુરતના વરાછામાં રહેતા અને મૂળ જૂનાગઢના આંબલા ગામના ભુપતભાઈ કાનજીભાઈ ડોબરીયાએ જાહેર કર્યા મુજબ, હાલ સુરતના ગઢપુર ટાઉનશીપમાં રહેતી અને મૂળ બાબરાના ઈંગોરાળા ગામે રહેતી પ્રિયંકાબેન રસીકભાઈ કરકરએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા મરણ પામ્યા હતા.
ઈંગોરાળા ગામે પરિણીતાએ ગળાફાંસો ખાધો


















Recent Comments