દામનગર સમસ્ત શહેર આયોજિત પાલખી યાત્રા અંગે બેઠક મળી શિવ અનુષ્ઠાન પવિત્ર શ્રાવણ માસ ના દર વર્ષે બીજા સોમવારે શ્રી વેજનાથ મહાદેવ મંદિર થી પ્રસ્થાન થઈ શ્રી કુંભનાથ મહાદેવ મંદિર જતી હરહર મહાદેવ ના ગગન ભેદી નાદ સાથે યોજાતી ભવ્ય શિવજી ની પાલખી યાત્રા ના અયોજન ને લઈ શહેર ના રામજી મંદિર ખાતે મીટીંગ યોજાય શ્રાવણ માસ ના બીજા સોમવારે યોજાતી પાલખી યાત્રા ના સુશોભન રૂટ વ્યવસ્થા પ્રસાદ સહિત ના આયોજન માટે શ્રી કુંભનાથ મહાદેવ સેવક સમુદાય યોજાયેલ મીટીંગ માં શહેર ના વિવિધ વિસ્તારો માંથી શ્રી કુંભનાથ મહાદેવ એવમ શ્રી વેજનાથ મહાદેવ સેવક સમુદાય વિવિધ સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થા ઓના અગ્રણી પૂજારી ઓ વેપારી ઓની ઉપસ્થિતિ યોજાયેલ બેઠક માં તા.૦૪/૦૮/૨૫ ને શ્રાવણ માસ ના બીજા સોમવારે બપોર પછી પાલખી યાત્રા યોજાશે
શ્રી વેજનાથ મહાદેવ થી શ્રી કુંભનાથ મહાદેવ જતી પાલખી યાત્રા ના આયોજન ની મીટીંગ યોજાય

Recent Comments