અમરેલી

3 કરોડના ખર્ચે ખાંભા  તાલુકાના નાના વિસાવદર, નાનીધારી થી લસા રોડના ના કામની શુભ શરૂઆત કરતા ધારાસભ્ય જે.વી કાકડિયા

આ શુભ પ્રસંગે ખાંભા તાલુકા ભાજપ પ્રમુખ આનંદભાઈ ભટ્ટ, કાળુભાઇ ફિંડોલિયા, મુકેશભાઈ માંગરોળીયા, હમીરભાઇ ભરવાડ, મનુભાઈ વાળા, રામભાઈ સરપંચ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેલ.

Related Posts