આ શુભ પ્રસંગે ખાંભા તાલુકા ભાજપ પ્રમુખ આનંદભાઈ ભટ્ટ, કાળુભાઇ ફિંડોલિયા, મુકેશભાઈ માંગરોળીયા, હમીરભાઇ ભરવાડ, ભીખાભાઇ, વલકુભાઇ, સરપંચ રાણીગભાઈ મોભ, ભુપતભાઇ મેગલ, રમેશભાઈ દુધાત, મોહનબાપુ સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહેલ.
ખાંભા તાલુકાના પીપળવા ગામે 15 લાખના ખર્ચે બની રહેલ કોજવેનું ખાત મુર્હત કરતા ધારાસભ્ય જે.વી કાકડિયા

















Recent Comments