ધારી તાલુકાના ગોપાલગ્રામ ના દરબાશ્રી ગોપાલદાસ દેસાઈની કર્મભૂમિ દરબાર ગઢ મુકામે કુલ રૂ. 16 લાખના કામોનું ખાત મુર્હત કરતા લોકપ્રિય ધારાસભ્ય શ્રી જે. વી કાકડિયા
આ તકે ગોપાલગ્રામ ના સરપંચ શ્રી હરેશભાઇ વાળા, ગૌતમભાઈ વાળા, શંભુભાઈ વાદડોરીયા, અમરેલી ભાજપના યુવા આગેવાન વિપુલભાઈ ભટ્ટી, મેરામભાઈ વાળા, રમુભાઇ ઠુંમર ચુનીભાઇ ગજેરા, ચુનીભાઇ વાદડોરીયા, ગોબરભાઇ ગજેરા, બાબભાઇ વાળા, મનસુખભાઇ કાથરોટીયા દેવરાજભાઇ વાઘેલા, હરેશભાઇ વાળા, પાંચાભાઈ, સહિતના ગ્રામમજનો તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.


















Recent Comments