ઈર્ૈં/ દરખાસ્તો સબમિટ કરવાની છેલ્લી તારીખ ૨૧મી સપ્ટેમ્બર ૨૦૨૪ ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલયે સંકલિત કોલ્ડ ચેઇન અને વેલ્યુ એડિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર (કોલ્ડ ચેઇન સ્કીમ) હેઠળ મલ્ટિપ્રોડક્ટ ફૂડ ઇરેડિયેશન એકમોની સ્થાપના માટે ભાવિ ઉદ્યોગ સાહસિકો પાસેથી અભિવ્યક્તિ રુચિ (ઈર્ૈં) આમંત્રિત કર્યા છે. આ કેન્દ્રીય ક્ષેત્રની છત્ર યોજના- પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના (પીએમકેએસવાય)નું એક એકમ છે, જેની જાહેરાત નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે કેન્દ્રીય બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી. માંગ આધારિત કોલ્ડ ચેઇન યોજના હેઠળ પાત્ર પ્રોજેક્ટ્સને અનુદાન સહાય/સબસિડીના સ્વરૂપમાં નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.
સંસ્થાઓએ પોતાની દરખાસ્તો ફક્ત “પ્રધાન મંત્રી કિસાન સંપદા યોજના” હેઠળ સંબંધિત વિગતો સાથે (યોગ્ય શીર્ષકો હેઠળ) રંંॅજઃ//ુુુ.જટ્ઠદ્બॅટ્ઠઙ્ઘટ્ઠ-ર્દ્બકॅૈ.ર્ખ્તદૃ.ૈહ/ પર ઑનલાઇન સબમિટ કરવાની રહેશે. તમામ દરખાસ્તો રંંॅજઃ//ુુુ. .ર્દ્બકॅૈ.ર્ખ્તદૃ.ૈહ પર ઉપલબ્ધ તારીખ ૦૬ ઓગસ્ટ ૨૦૨૪નાં રોજ જાહેર “સંકલિત કોલ્ડ ચેન અને મૂલ્ય સંવર્ધન ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે સ્કીમ – ફૂડ ઇરેડિયેશન એકમોની સ્થાપના” શીર્ષકવાળી યોજના માર્ગદર્શિકા અનુસાર નિયત તારીખે અથવા તે પહેલાં સબમિટ કરવી જરૂરી છે, ઈર્ૈં/ દરખાસ્તો સબમિટ કરવાની છેલ્લી તારીખ ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૪ (શનિવાર) છે.

















Recent Comments