અમરેલી

ચારણ ગઢવી ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન નાં અમરેલી જિલ્લા નાં પ્રમુખ પદે મોહિત લાંગાવદરા ની નિયુક્તિ

લાઠી તાલુકા ના જાનબાઈ ની દેરડી ગામ ના યુવાન સામાજિક ક્ષેત્રે અનેક વિધ રચનાત્મક સેવા પ્રવૃત્તિ સાથે જોડાયેલ મોહિત  એસ ગઢવી ની પદ ઉન્નતિ કરાય  પ્રસિદ્ધ સંસ્થાન ચારણ ગઢવી ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન નાં અગ્રણી ઓ દ્વારા સત્તાવાર અમરેલી જિલ્લા નાં પ્રમુખ તરીકે લાઠી તાલુકા ના દેરડી જાનબાઈ ના વતની  હિન્દુ ધર્મ સેના ના પ્રમુખ મોહિત હિંમતદાન લાંગાવદરા (ગઢવી) ની નિમણૂક કરવામાં આવેલ છે પદ ઉન્નતિ પામેલ મોહિત લાંગાવદરા ને સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ અને બહોળો ચાહક વર્ગ મિત્ર સર્કલ ધરાવતા યુવા અગ્રણી ને પદ નુયુક્તિ બદલ અભિનંદન પાઠવ્યા હતા

Related Posts