ભાવનગર દિવાળીના દિવસો માં સ્વદેશી તેમજ સ્ટાર્ટ અપ ને પ્રાધાન્ય આપતા શિશુવિહાર સંસ્થામાં સહિયર ગ્રુપના ઉપક્રમે 55 થી વધુ બહેનોએ પોતાની સર્જનાત્મકતા રજૂ કરી હતી. ડોક્ટર વીણાબેન ગોહિલ ના માર્ગદર્શનમાં બહેનો દ્વારા પરિવાર સ્વનિર્ભર બને તે અભિયાનના ભાગરૂપે યોજાયેલ ક્રાફ્ટ એક્ઝિબિશનમાં 500થી વધુ મિત્રો જોડાયા હતા.
શિશુવિહાર સંસ્થામાં સહિયર ગ્રુપના ઉપક્રમે 55 થી વધુ બહેનોએ પોતાની સર્જનાત્મકતા રજૂ કરી


















Recent Comments