દામનગરના લાઠી રોડ રેલવે ફાટક પર ઓવરબ્રિજનું કામ વૈકલ્પિક માર્ગ (ડાયવર્ઝન) બનાવ્યા વિના જ શરૂ કરી દેવાતા હજારો વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. એજન્સીએ ટેન્ડરની શરતોનો ભંગ કરી, નિયમ મુજબ ફરજિયાત ડાયવર્ઝન બનાવ્યા વગર કામ શરૂ કરતા રોષ ફેલાયો છે. તંત્રની આ બેદરકારી સામે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
દામનગરમાં ડાયવર્ઝન વિના ઓવરબ્રિજનું કામ શરૂ થતા વાહનચાલકો પરેશાન



















Recent Comments