બનાસકાંઠાના ધાનેરામાં સાંસદ પોલીસ પર વરસ્યા છે અને ગેનીબેન ઠાકોરનો દારૂબંધીને લઇને હપ્તારાજનો આરોપ લગાવ્યો છે, પોલીસ ધારે તો 12 કલાકમાં દારૂ બંધ કરાવી શકે: ગેનીબેન ઠાકોર.ગુજરાતમાં દારૂને લઈ હપ્તારાજ ચાલે છે એટલે પોલીસ કંઇ નથી કરતી તેવો આક્ષેપ ગેનીબેન ઠાકોરે કર્યો છે, ઉપરથી દબાણ આવે અને ટાર્ગેટ અપાય છે અને પોલીસ વિભાગમાં વધુ વેચાય એને અભિનંદન અપાય છે, ગજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળેલી છે : ગેનીબેન.SIR મામલે સરકારને લીધી આડેહાથ સાંસદ ગેનીબેન ઠાકોરે, આપણે કોઈ મતદાર નથી થાય હાલના મતદાર યાદી સુધારા પ્રમાણે, વોટનો અધિકાર મળ્યો છે પરંતુ અમુક પાર્ટી ઓ કોગ્રેસના મતદારો ના કઈ રીતે ઓછા ફોર્મ ભરાય તેવું કરજો તેવા લગાવ્યા આરોપ ગેનીબેન ઠાકોરે, ગેનીબેન ઠાકોરે SIR મામલે કોઈ રહી ના જાય તે ખસ જોજો તેવી કરી સમર્થકોને અપીલ, ધરણીધર તાલુકાના ઢીમા ગામે જન આક્રોશ યાત્રા ની જન સભામાં ગેનીબેન ઠાકોરનું નિવેદન.
ધાનેરામાં સાંસદ ગેનીબેનનો પોલીસ પર શાબ્દિક પ્રહાર



















Recent Comments