મૂળ બિહારનો રહેવાસી અને હાલ વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં અભ્યાસ કરતો આનંદ શર્મા નામના વિદ્યાર્થી ચાર દિવસ અગાઉ તેના વતન બિહાર ખાતે પોતાના ઘરે ગયો હતો. આ દરમિયાન તેને ગઇકાલે પોતાના વતન બિહારમાં અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. મૂળ બિહારના આનંદ શર્મા એમ. એસ. યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં બી.એ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. આનંદના આપઘાતના બનાવની જાણ થતાં આજે વડોદરાની આર્ટ ફેકલ્ટીમાં તેની સાથે અભ્યાસ કરતા મિત્રો તથા પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. વડોદરાની યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા બિહારના વિદ્યાર્થીએ ગઈકાલે તેના વતનમાં અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં તેના વડોદરાના મિત્રોમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. વડોદરાની એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના બીજા વર્ષમાં અભ્યાસ કરતાં બિહારના વિદ્યાર્થી આનંદ શર્મા ચાર દિવસ અગાઉ તેના વતન ગયો હતો એ દરમિયાન ગઈકાલે તેના નિવાસસ્થાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બિહારના વિદ્યાર્થી આનંદ શર્માના આપઘાતના બનાવની જાણ આજે થતાં વડોદરાની આર્ટ ફેકલ્ટીમાં તેની સાથે અભ્યાસ કરતા મિત્રોમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.
MSUમાં અભ્યાસ કરતા મૂળ બિહારના વિદ્યાર્થીનો વતનમાં ફાંસો ખાઇ આપઘાતMSUમાં અભ્યાસ કરતા મૂળ બિહારના વિદ્યાર્થીનો વતનમાં ફાંસો ખાઇ આપઘાત

Recent Comments