ધારી વેપારી મહામંડળના પ્રમુખ અને અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અને જીલ્લા અને તાલુકાની વિવિધ સંસ્થાઓ અને સંગઠનો સાથે સંકળાયેલા ભારતીય જનતા પક્ષના છેલ્લા અઢી દાયકાથી સક્રિય કાર્યકર અને રઘુવંશી સમાજના અગ્રણી અને વેપારી આગેવાન મુકેશભાઈ વ્રજલાલ રૂપારેલીયાની ધારી તાલુકા ભાજપના મહામંત્રી પદે વરણી કરવામાં આવી છે. પ્રદેશ જીલ્લા ભાજપ દ્વારા વરણી કરવામાં આવતાં કાર્યકર્તા, રઘુવંશી સમાજ વેપારી આલમ, વિવિધ જ્ઞાતિ મંડળો દ્વારા જીલ્લાભરમાંથી અભિનંદન અને શુભેચ્છાઓની વર્ષા થઈ રહી છે
ReplyReply allForwardYou received this via BCC, so you can’t react with an emoji |
https://meet.google.com/call?authuser=0&hl=en&mc=KAIwAZoBFDoScGludG9fOHZsaGp1am1vcjZlogE7GgIQADICUAA6AhABSgQIARABWgIIAGoCCAFyAggBegIIAogBAZIBAhABmgEEGAEgAKIBAhAA4gECCACyAQcYAyAAKgEwwgECIAHYAQE&origin=https%3A%2F%2Fmail.google.com&iilm=1753854224795
Recent Comments