ભાવનગર

સિહોર નગરીમાં ગૌતમી નદીનાં કિનારે બિરાજતાં મુક્તેશ્વર મહાદેવ

ઐતિહાસિક સિહોર નગરીમાં ગૌતમી નદીનાં કિનારે બિરાજતાં મુક્તેશ્વર મહાદેવ ભક્તો માટે દર્શનીય રહ્યું છે. પ્રાકૃતિક સૌંદર્ય સાથેનું આ સુવિધાયુક્ત દર્શન સ્થાન છે.

ગૌતમી નદીનાં કિનારે પ્રાકૃતિક સૌંદર્ય સાથે પ્રસન્નતાની અનુભૂતિ કરાવતું સ્થાન એટલે મુક્તેશ્વર મહાદેવ તીર્થ સ્થાન.

ઐતિહાસિક સિહોર નગરીમાં પવિત્ર શ્રાવણ માસ અને ચોમાસાનાં વરસાદી વાતાવરણમાં ખળખળ વહેતી ગૌતમી નદીનાં કિનારે બિરાજતાં મુક્તેશ્વર મહાદેવ ભાવિક શ્રધ્ધાળુઓ માટે ભક્તિભાવ સાથે આકર્ષણરૂપ છે.

આ તીર્થસ્થાન શ્રી મુક્તેશ્વર મહાદેવ મંડળનાં સંચાલન સાથે ક્રીડાંગણ, યજ્ઞશાળા, પ્રાકૃતિક સૌંદર્ય સાથેનું આ સુવિધાયુક્ત દર્શન સ્થાન છે.

Related Posts