ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિકાસ સપ્તાહ અંતર્ગત શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજમાં ભીંતચિત્ર કલામે પ્રોત્સાહિત કરવા માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન થયું હતું. તારીખ ૩ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ આ સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં કોલેજની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો હતો નગવાડિયા દિવ્યાએ, દ્વિતીય નંબર ચૌહાણ જીજ્ઞા અને તૃતીય નંબર પર ગોંડલીયા ધારા તથા ચુડાસમા દિવ્યાએ ઈનામો મેળવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન ડૉ. પ્રતિમા એમ શુક્લએ કર્યું હતું. ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડી.એલ. ચાવડા સાહેબનું માર્ગદર્શન મળ્યું હતું, તથા સમગ્ર સ્ટાફ મિત્રોનો સહયોગ પ્રાપ્ત થયો હતો.
સાવરકુંડલાની શ્રી નૂતન કેળવણી મંડળ દ્વારા સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજમાં ભીંતચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું




















Recent Comments