અમરેલી

“નરેન્દ્રભાઈ મોદી સરકારનો સંકલ્પ, બાબા સાહેબના સપનાનું ભારત” 

લાઠી સંવિધાનના ૭૫ વર્ષની ગૌરવશાળી યાત્રાને વધાવવા ‘સંવિધાન ગૌરવ અભિયાન’ અંતર્ગત આજે લાઠી તાલુકા ભાજપ દ્વારા આયોજિત પ્રબુદ્ધ નાગરિક ગોષ્ઠિ સંમેલનમા કાર્યકર્તાઓને સંવિધાનના મૂલ્યો અંગે માર્ગદર્શન વિપુલભાઈ દુધાત દ્વારા માર્ગદર્શન આપવા માં આવ્યું આ કાર્યક્રમ માં વિશેષ ઉપસ્થિત જીતુભાઇ ડેર, લાઠી તાલુકા ભાજપ પ્રમુખ પરેશભાઈ કનાળા, રાજુભાઈ ભૂતેયા, રાકેશભાઈ સોરઠીયા, શીવાભાઈ ગોહિલ, મુનાભાઇ મારું, પરેશભાઈ સરવિયા, વાલજીભાઇ મેવાડા ,  હર્ષદભાઈ ડેર દિનેશ ભાઈ મારું, ધર્મેશ ભાઈ પરમાર, ભુરાભાઇ કાકડિયા હિરેનભાઈ વીરડીયા તેમજ મોટી સંખ્યા માં કાર્યકર્તા હાજર    રહિયા હતા. સ્વાગત પ્રવચન પરેશભાઈ કનાળા એ કરેલ તેમજ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન લાઠી તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ સાવલિયા એ કરેલ

Related Posts