સાવરકુંડલા તાલુકા પંચાયત પ્રમુખ અને સાવરકુંડલા ભાજપ પ્રમુખ શ્રી નાં ગાઘકડા ગ્રામ પંચાયત ની ચુંટણી માં કોંગ્રેસ પેરિત પેનલ નો ભવ્ય વિજય થવા બદલ શુભેચ્છા પાઠવતા નરેશભાઈ દેવાણી પ્રમુખ સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ સમિતિ
સાવરકુંડલા તાલુકા નાં ગાધકડા ગામની તાજેતર માં ગ્રામ પંચાયત ની ચુંટણી માં સાવરકુંડલા તાલુકા પંચાયત નાં પ્રમુખશ્રી દ્વારા તેમની પેરિત પેનલ લડાવવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ પેરિત પેનલ નો ભવ્ય વિજય થયેલ છે. ત્યારે ગાધકડા ગામના જીતુભાઈ કાછડિયા સાવરકુંડલા તાલુકા પંચાયત ના પ્રમુખશ્રી તરીકે કાર્યરત હોય. પરંતુ તેમના ગામ માં આ પ્રમુખશ્રી નો જાદુ ચાલી શકેલ નથી. અને ગાધકડા ગામ લોકો દ્વારા તેમના એક હથ્થુ સાશન અને કરેલ કામગીરી થી નારાજ થઇને લોકોએ તેમનું મન માનાવી અને પ્રમુખશ્રી ની પેનલ ને પરાસ્ત કરી અને પરાજીત કરેલ છે..
ત્યારે સાવરકુંડલા કોંગ્રેસ સમિતિ નાં પ્રમુખ શ્રી નરેશભાઈ દેવાણી દ્વારા વિજેતા પેનલ ને હાર્દિક શુભકામન પાઠવે છે. અને આવનરા દિવસોમાં ગાધકડા ગામનો સર્વાંગી વિકાસ અને લોકોના કામો કરવામાં આવે તેવી શુભેચ્છા સાથે ગાધકડા ગામજનો/મતદારોનો પણ આભાર વ્યક્ત કરેલ છે.



















Recent Comments