ગુજરાત

પંડિત સુખલાલજી લોકવિદ્યાલય માઇધાર દ્વારા રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી

આજ રોજ તા.22 ડિસેમ્બરના રોજ શ્રીનિવાસ રામાનુજના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી પંડિત સુખલાલજી લોકવિદ્યાલય માઇધારમાં કરવામાં આવી. જેમાં ડૉ.ભાવનાબેન પાઠક દ્વારા રામાનુજન અંગે વાત કરી તેમને ગણિતમાં આપેલ પ્રમેય, સૂત્રો અંગે માહિતી આપી. તેમજ અલગ અલગ કોયડા દ્વારા વિદ્યાર્થીઓને પ્રશ્નોત્તરી સાથે માર્ગદર્શન આપ્યું. તેમજ ગણિત એ મગજની ધાર કાઢવા માટે ખુબજ મહત્વપૂર્ણ વિષય છે.

Related Posts