fbpx
રાષ્ટ્રીય

પાકિસ્તાન જ છે આતંકવાદનું કેન્દ્ર : યુએનના રિપોર્ટમાં ઇમરાન ખાનનો સ્વિકાર

સંયુક્ત રાષ્ટÙ સુરક્ષા પરિષદ તરફથી રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનમાં હજારો આતંકવાદી મોકલવાને લઇને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાના વડાપ્રધાનમંત્રી ઇમરાન ખાને સાર્વજનિક રૂપથી આ સ્વિકાર કર્યો છે. સંયુક્ત રાષ્ટÙના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાનમાં સક્રિય વિદેશી આતંકવાદીઓ ૬,૫૦૦ પાકિસ્તાની નાગરિક છે. જૈશ-એ-મોહમંદ અને લશ્કર-એ-તૈયબા વિદેશી લડાકુને અફઘાનિસ્તાન લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા છે.સૂત્રોએ કે દુનિયાભરના દેશ હવે એ જાણી છે કે પાકિસ્તાન જ આતંકવાદનું કેન્દ્ર છે. એક સૂત્રએ કે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને યાદ હશે કે તેમના વડાપ્રધાન ગત વર્ષે સ્વિકારે કર્યો હતો કે પાકિસ્તાન હજુપણ ૩૦,૦૦૦ થી ૪૦,૦૦૦ આતંકવાદીઓની મેજબાની કરે છે. રિપોર્ટમાં સામે આવ્યા બાદ ભારતે કે લાંબા સમયથી ભારતનું પાકિસ્તાનના વિશે આ વલણ છે કે આ રિપોર્ટમાં નોંધવામાં આવેલા પુરાવાથી પ્રમાણિત થાય છે.

Follow Me:

Related Posts