fbpx
રાષ્ટ્રીય

વિશ્વ અને ચીન સાથે મળીને કરીશું કામઃ ટ્રમ્પ નરમ પડ્યા

કોરોના મહામારી બાદ ચીન સતત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિશાન પર છે. વિશ્વભરમાં વાયરસ ફેલાવવા માટે ચીનને જવાબદાર ગણાવી રહ્યા છે. પરંતુ અચાનક ટ્રમ્પના વલણમાં આવેલો ફેરફાર ચોંકાવનારો છે. ટ્રમ્પનું ચીન પ્રત્યેનું વલણ નરમ પડ્યું હતું. અમેરિકન રાષ્ટ્રપતિએ , અમે દુનિયા સાથે કામ કરી રહ્યા છીએ અને ચીન સાથે પણ કરીશું. અમે બધા સાથે કામ કરીશું પરંતુ જે થયું તે રેય થવું જાઈતું નહોતું. અમેરિકાએ તાજેતરમાં ચીનની વિમાન કંપનીઓ પર પૂરી રીતે પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી હતી. પરંતુ શુક્રવારે મર્યાદીત સંખ્યામાં ઉડાનને મંજૂરી આપવાનું હતું.

Follow Me:

Related Posts