fbpx
રાષ્ટ્રીય

આરબીઆઇના પૂર્વ ગવર્નરનો મોટો ખુલાસો સરકારે નાદારીના કાયદાના નિયમો હળવા કરવાનો આદેશ આપતા પટેલ નારાજ હતા

ના પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલે આજે મોદી સરકાર સાથે તેઓ જ્યારે મધ્યસ્થ બેન્કના ગવર્નર પદે હતા ત્યારે કઇ વાતને લઇને મતભેદ સર્જાયા હતા તે અંગે મોટો ખુલાસો કર્યો છે. અહેવાલ મુજબ સરકારે તે સમયે બેન્કરપ્સી લો એટલે કે નાદારીના કાયદાના નિયમો હળવા કરવાનો આદેશ આપ્યો હતો જે મુદ્દે ઉર્જિત પટેલ રાજી ન હતા. અને અહીંથી જ મોદી સરકાર સાથે તેમના મતભેદની શરૂઆત થઇ હતી.
આજે શુક્રવારે એક પુસ્તકના વિમોચન પ્રસંગે ઉર્જિત પટેલે જણાવ્યુ કે, તેમણે જે વર્ષે ઇમ્ૈંના ગવર્નર પદેથી રાજીનામું આપ્યુ, ત્યાં સુધી સરકારનો આ નાદારીના કાયદામાંથી રસ ઉઠી ચૂક્્યો હતો. ઉર્જિત પટેલ સપ્ટેમ્બર ૨૦૧૬થી ડિસેમ્બર ૨૦૧૮ સુધી ઇમ્ૈંના ગવર્નર પદે હતા.
ફેબ્રુઆરી ૨૦૧૮માં ઇમ્ૈં તરફથી એક પરિપત્ર જાર કરાયો હતો. તેમાં બેન્કોને ઇમ્ૈંએ એવો નિર્દેશ આપ્યો હતો કે જાે દેવાદાર રિપમેન્ટ નથી કરી  તો તેમને તાત્કાલિક ડિફોલ્ટરની યાદીમાં મૂકવામાં આવે. સરકાર આ વાતથી સહમત ન હતી. આ પરિપત્રમાં એ મુદ્દે પણ પ્રતિબંધ હતો કે જાે કંપની ડિફોલ્ટ જાહેર કરવમાં આવે તો તેમના પ્રમોટર ઇન્સોલ્વન્સી ઓક્શન દરમિયાન કંપનીમાં હિસ્સેદારી બાયબેક કરી શકશે નહીં.
ઉર્જિત પટેલે, આમ તો નાણાં પ્રધાન અને મારી વિચારણા સામાન્ય રીતે એક સમાન હતી. અમારી કોઇ પણ મુદ્દે વાતચિત થતી રહેતી હતી. પરંતુ આ પરિપત્ર બાદ સરકાર અને ઇમ્ૈંની વિચારધારા અલગ થઇ ગઇ.
ઇમ્ૈં ઇચ્છતુ હતી કે નાદારીનો કાયદો કડક બનાવવામાં આવે જેથી ભવિષ્યમાં જે કંપનીઓ ડિફોલ્ટ થવા માંગે છે તેને પાઠ ભણાવી શકાય.
ઇર્જિત પટેલે  કે, સરકાર ઇચ્છતી હતી કે ઇમ્ૈં ફેબ્રુઆરીનો પોતાનો પરિપત્ર પાછો ખેંચે જાે કે બેન્કે આમ કરવા ઇન્કાર કર્યો.

Follow Me:

Related Posts