fbpx
રાષ્ટ્રીય

રિટર્ન ટિકિટ બતાવ્યા બાદ બીએમસીએ પટનાના એસપીને ક્વાૅરેન્ટાઇનમાંથી મુક્ત કર્યા

રિટર્ન ટિકિટ બતાવ્યા બાદ બીએમસીએ પટનાના એસપીને ક્વાૅરેન્ટાઇનમાંથી મુક્ત કર્યા એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ કરવા મુંબઈ પહોંચેલા બિહાર કેડરના આઈપીએસ અધિકારી વિનય તિવારીને ક્વોરેન્ટાઈનમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. પટના પોલીસની ભલામણને માન્ય રાખીને બીએમસીએ ૫ દિવસના ક્વોરેન્ટાઈન બાદ આઈપીએસ અધિકારી વિનય તિવારીને મુક્ત કરવાનો ર્નિણય લીધો છે. જાે કે આ ર્નિણય રિટર્ન ટિકિટ દેખાડવામાં આવી ત્યાર બાદ લેવામાં આવ્યો છે.
આઈપીએસ વિનય તિવારીને ક્વોરેન્ટાઈનમાંથી મુક્ત કરવા સામે બીએમસી દ્વારા કેટલીક શરતો પણ રાખવામાં આવી છે. શરતો પ્રમાણે તેઓ ૮મી ઓગષ્ટ બાદ મહારાષ્ટ્ર છોડી શકે છે. તેઓ બીએમસીને પોતાની રિટર્ન ટિકિટની જાણકારી આપશે તથા એસઓપીનું પાલન કરીને પ્રાઈવેટ કારમાં એરપોર્ટ સુધી જશે. ઉપરાંત યાત્રા દરમિયાન પણ તમામ નિયમોનું

Follow Me:

Related Posts