fbpx
રાષ્ટ્રીય

જ્યાં સામાન્ય વ્યક્તિ ની મહત્તા નથી ત્યાં માનવ અધિકાર કેવો ? ૧૦ ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિન બંધારણ નું આચરણ જ સૌથી મોટો માનવ અધિકાર છે

માનવ અધિકાર ની વાત માનવ જાત જેટલી જૂની હશે દરેક માનવી ને સમાન હક્ક અધિકાર અને માનવીય જીવન ગૌરવ પૂર્ણ જીવવા કુદરતી અધિકાર પણ છે સંસ્કૃતિ ના દરેક તબક્કે દરેક સમાજ વ્યવસ્થા ઓ માં માનવી પોતા ની કુટુંબીજનો તથા મિત્રો ની સુખાકારી માટે ની અપેક્ષા ઓ સમાજ ના અન્ય ઘટકો પાસે રાખતો હશે ઘણી વખત સામાજિક દબાણ રાજકીય દબાણ કે અનિષ્ટ દમનો કે કુદરતી પરિબળો ની અસર તળે માનવી ના ભાગે લાચારી જોર જુલમ કે શોષણ અત્યાચાર ના સંઘર્ષો માંથી જ જન્મે છે માનવ અધિકાર નો સવાલ માનવ અધિકાર શબ્દો પ્રયોગ અને એની કલ્પના વિભાવ ના ઇતિહાસ માં શરૂઆત જ માનવ મન માં રમતી રહી છે પહેલી વાર માનવ અધિકાર નો શબ્દ પ્રયોજાયો સંયુક્ત રાષ્ટ્ર સંધ માં ૨૪ ઓક્ટોમ્બરે ૧૯૪૫ માં થઈ આની શરૂઆત તદ્દન નાના નાની જગ્યા એથી કરવી પડશે એટલી નાની જગ્યા જે નકશા માં શોધતા પણ ન જડે વ્યક્તિ પોતીકી દુનિયા ધર આંગણે આડોસ પડોસ શાળા સ્કૂલ કોલેજ કામ ધંધા નોકરી સ્થળો દરેક સ્ત્રી પુરુષો એ જાહેર જગ્યા પબ્લિક પ્લેસ દરેક જગ્યા એ જરૂર પડે છે ન્યાય સમાજ હક્ક અધિકાર ની માનવીય સમાનતા ગરિમા અને ભેદભાવ વગર ના વર્તન જ્યાં સુધી આ અધિકારો ની મહત્તા નહિ મળે ત્યાં સુધી માનવ અધિકાર કેવો ? હક્ક ઉપલબ્ધી માટે લડવું હક્ક મેળવવો અને પૂર્ણ માનવીય ગૌરવપૂર્ણ જીવન ની વિભાવના એતો વિશાળ જગ માં દરેક ને પામવા માનવ અધિકાર ની વાત દિવાસ્વપ્નો સમાન છે ૧૦ ડિસેમ્બરે આંતર રાષ્ટ્રીય માનવ અધિકાર ઉજવણી એ છીએ પણ વાસ્તવ માં તેનો અમલ કરી કરવી છીએ ખરા? જાહેર જીવન માં ભેદભાવ નથી પણ વ્યક્તિગત સ્વીકારી છીએ ખરા ? સને ૧૯૪૮ થી વૈશ્વિક માનવ કુટુંબ ના સર્વ સભ્યો ના જન્મ જાત સ્વમાન અને સમાન હક્ક એ વિશ્વ શાંતિ ન્યાય અને સ્વાતંત્ર્યતા ના પાયા પર અમલ માં આવેલ માનવ અધિકાર ની મહત્તા ક્યાં છે ? સદશાસ્ત્રો માં વસુદેવ કુટુંબ ભાવના શીખવે છે બંધારણ પણ સમાજ હક્ક અધિકાર બક્ષે છે પણ અલ્પ મતિ એ અધકચરો અમલ અને અમલ થી બદનામ કરવા ની વૃત્તિ વારંવાર દોષ બંધારણ ને આપ્યા છે શા માટે ? દોષ બંધારણ નો નથી અમલ કરવા ની મતિ નો છે દૈવી દેવતા ઓ ના જીવન કવન નીતિ ઓ સત યુગ ને શ્રેષ્ટ ગણાવી એ છીએ પણ અત્યારે વર્તમાન માં જીવી એ છીએ તે બંધારણ નું આચરણ કરી એ છીએ ખરા ? અત્યારે વર્તમાન બંધારણ નું આચરણ જ સૌથી મોટી રાષ્ટ્ર ભક્તિ અને ધાર્મિકતા છે જરૂર વગર વનસ્પતિ નું પાન તોડવા ની પણ મનાઈ કરતું આપણું બંધારણ વિશ્વ નું સૌથી શ્રેષ્ટ બંધારણ છે હક્ક ઉપલબ્ધી ઓ માટે ઉન્નત મસ્તક ગૌરવ અપાવતા બંધારણ નું આચરણ અમલ જ સૌથી મોટો માનવ અધિકાર દિવસ છે જે યુગ માં આપણે જીવી એ છીએ તે યુગ ના નીતિ નિર્ધારકો નીતિ ઓ પાળે પળાવે અને ઉંચી અંતર સુધી એ બંધારણ નું આચરણ કરે તે સૌથી મોટો માનવ અધિકાર દિવસ છે દેશ કાળા ભાષા સંસ્કૃતિ જાતિ ધર્મ ના કશા ભેદ વગર જેમ દિવે દીવો પ્રગટે તેમ માનવ માનવ વચ્ચે ભાતૃપ્રેમ બધુંત્વ રાષ્ટ્રીય એકયતા પ્રગટે તેજ માનવ અધિકાર દિન 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/