fbpx
રાષ્ટ્રીય

કોંગ્રેસના પૂર્વ સાંસદ હરીશ ચંદ્ર મીણાએ કંગનાની લાયકાત પર સવાલ ઉઠાવ્યા

એક્ટ્રેસ કંગના રનૌત તેના સ્ટેટમેન્ટને લઈને સતત ચર્ચામાં રહે છે. હાલમાં જ કંગનાએ રિહાનાને મૂર્ખ અને તાપસી પન્નુને દેશનો ભાર કહ્યો હતો. હવે તેણે તેના એક નવા સ્ટેટમેન્ટમાં કહ્યું કે સોશિયલ મીડિયા પર આટલા બધા મૂર્ખાઓને પાઠ ભણાવવા માટે તે સૌથી બેસ્ટ માણસ છે.

એટલું જ નહીં તેણે ખુદને મહારાણી ગણાવી અને તેને નફરત કરનારાને તેની સામે શીશ નમાવવા પણ કહ્યું. કંગનાનું આ સ્ટેટમેન્ટ કોંગ્રેસના પૂર્વ સાંસદ હરીશ ચંદ્ર મીણાની તે સોશિયલ મીડિયા પોસ્ટ પર આવ્યું છે જેમાં તેમણે કંગનાની શૈક્ષણિક અને રાજનૈતિક યોગ્યતા પર સવાલ ઉઠાવ્યા.

કંગનાએ પૂર્વ ડીજીપી અને એમપી હરીશ ચંદ્રની પોસ્ટ પર જવાબ આપતા લખ્યું, ‘મારી યોગ્યતા, હાહા. હું સાચે ખુદને એક એવરેજ માણસ માનું છું, પણ ઘણા મૂર્ખાઓની વચ્ચે સોશિયલ મીડિયા પર હું લીડ કરવા માટે સૌથી બેસ્ટ માણસ છું. માટે રાણીની સામે શીશ નમાવો.’

હરીશ ચંદ્રએ કંગનાને ટેગ કરીને પોસ્ટમાં તેની યોગ્યતા પર સવાલ ઉઠાવ્યા હતા. તેણે પોસ્ટમાં લખ્યું હતું, ‘હું જાણવા ઈચ્છું છું કે કંગના રનૌત પાસે એવી કઈ લાયકાત છે કે તે દરેક મુદ્દે કમેન્ટ કરે છે. કે પછી સોશિયલ મીડિયા પર તે માત્ર એક પ્યાદાનો રોલ નિભાવી રહી છે. હું કંગનાની શૈક્ષણિક અને રાજનૈતિક લાયકાત જરૂર જાણવા ઇચ્છીશ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/