fbpx
રાષ્ટ્રીય

એન.સી.ડી.સી. ન્યુદિલ્હી ખાતે કેન્દ્રીય કૃષિ રાજયમંત્રી પરશોતમભાઈ રૂપાલાની અધ્યક્ષતામાં, દિલીપ સંઘાણી તેમજ એન.સી.ડી.સી.ના ચેરમેન સુદીપકુમાર નાયકની ઉપસ્થિતીમાં કૃષિલક્ષી મીટીંગ યોજાય.

કૃષિ ક્ષેત્રે ખેડુતોની આવક બમણી કરવા વડાપ્રધાન મોદીજીના સ્વપ્ન સાકાર કરવા યુવાનોને આગળ આવવા આહવાન કરતા દિલીપ સંઘાણી.

સહકારી પ્રવૃત્તિ વ્યાપ વધારવા સાથે અન્ય ક્ષેત્રોને પણ સહકારીપ્રવૃત્તિ અને કાર્ય પધ્ધતીથી લાભાન્વિત કરવાના પ્રયાસો હાથ ધરવા તેમજ જન જન અને મન મન સુધી સહકારીતાને આગળ ધપાવવા એન.સી.ડી.સી. ન્યુ દિ૬ત્સિહી ખાતે કેન્દ્રીય કૃષિ રાજયમંત્રી પરશોતમભાઈ રૂપાલાની અધ્યક્ષતામા, દિલીપ સંઘાણીની ઉપસ્થિતીમાં
ખેતી લક્ષી મીટીંગ યોજાય હતી તેમજ ક૬૩ઘઠસષિ ક્ષેત્રે ખેડુતોની આવક બમણી કરવા વડાપ્રધાન મોદીજીના સ્વપ્ન સાકાર કરવા યુવાનોને આગળ આવવા તેમજ સહકારીતાને એક આંદોલન તરીકે લેવામાં આવવુ જોઈએ જેથી સ્થાનિક લોકોને આત્મનિર્ભર તથા આર્થીક સશકત બનવા જોઈએ તેવા પ્રયાસો હાથ ધરવા જોઈએ.
સંઘાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે દેશમાં વિદેશી કંપનીઓ દ્વારા વધુ પડતુ મુડી રોકાણ કરવામાં આવી રહયુ છે તેના પરિણામ સ્વરૂપે દેશમાંથી જે નફો થાય છે તે દેશના નાણા વિદેશમાં ચાલ્યા જાય છે સહકારી ક્ષેત્રે જ એક એવુ ક્ષેત્ર છે જે સંપૂર્ણ સ્વદેશી પધ્ધતીથી ચાલતુ ક્ષેત્ર છે જે આપણા દેશના નાણા દેશની અંદર જ રહે છે અને છેવાડાના માનવી સુધી પહોચે છે. ગ્રામ્ય દૈનિક પ્રવૃત્તિ સહકારના ભાવનાથી જ ઉદભવે છે અને તેનો લાભ છેવાડાના ગામ અને ગ્રામીણ સુધી વિસ્તરે છે. દેશ–રાજયની સહકારી પ્રવ૬૩ઘઠસતિમા
હવે ધીરે..ધીરે યુવાપ્રતિભા આગળ આવીને કાય૬/ગ્:ત્સકુશળતાનો લાભ સહકારી પ્રવૃત્તિમા રેડી રહી છે. એન.સી.યુ.આઈ. ના ચેરેમન દિલીપ સંઘાણી સહકારી માળખાને ગતિશીલ બનાવવા અને તેમા યુવાશકિતને આગળ આવવા જણાવેલ હતુ

Follow Me:

Related Posts