fbpx
રાષ્ટ્રીય

હરિદ્વારમાં કુંભમેળો…

ભારત વર્ષના મહાત્મ્યભર્યા કુંભમેળાનું આયોજન અત્યારે ગંગામૈયાના કિનારે હરિદ્વારમાં ચાલુ છે. કોરોનાના કારણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું ઘણું નિયંત્રણ હોવાથી આમ તો આ વખતનો કુંભમેળો ખાસ ઉત્સાહભર્યો લાગતો નથી અને તેથી ભીડ પણ નથી. હરકીપૈડી ખાતે સ્નાન સાથે સાંજની ગંગા આરતી બધા જ યાત્રાળુઓ માટે આસ્થાભર્યું  આકર્ષણ હોય છે. કુંભમેલા સંદર્ભે અહીંયા વધુ ઝળહળાટ જોવા મળે છે. સોમવાર તથા બુધવારે અહીંયા વિશેષ શાહીસ્નાનમાં અખાડાના સાધુઓ જોડાશે

.તસવીર – મૂકેશ પંડિત (હરિદ્વાર)

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0