fbpx
રાષ્ટ્રીય

ચીને તાજિકિસ્તાનમાં બનાવ્યુ સિક્રેટ મિલિટરી બેઝ

ચીન મધ્ય એશિયામાં પોતાની વગ વધારવામાં પડ્યુ છે. ચીને તાજિકિસ્તાન અને અફઘાનિસ્તાનના તાલિબાનો વચ્ચે સબંધો સુધારવા માટે પણ મધ્યસ્થી કરવા માંડી છે. સ્થાનિક લોકોનુ કહેવુ છે કે, અહીંયાથી ઘણી વખત ડ્રોન ઉડતા જાેવા મળ્યા છે. ચીન પાસે આ બેઝ પર નજર રાખવાના ઘણા સાધનો છે. આ બેઝ પર ચીન, અફઘાન અને તાજિકિસ્તાનના અધિકારીઓ જાેવા મળતા હોય છે.

મધ્ય એશિયામાં ચીન પોતાની વગ વધારી રહ્યુ છે અને તેના ભાગરૂપે ચીને તાજિકિસ્તાનમાં પોતાનુ ગુપ્ત સૈન્ય બેઝ તૈયાર કર્યુ છે. આ જ બેઝ પાસે રશિયાનુ જુનુ મિલિટરી બેઝ હતુ. ચીનનુ આ બેઝ પાંચ વર્ષથી કાર્યરત છે તેવો ઘટસ્ફોટ થયો છે અને અત્યાર સુધી દુનિયાને તેની ગંધ પણ આવી ન હતી. હવે સેટેલાઈટ તસવીરોમાં આ બેઝની પોલ ખુલી ગઈ છે. બીજી તરફ તાજિકિસ્તાન અને ચીને આ અહેવાલને રદિયો આપ્યો છે. જાેકે એક ન્યૂઝ વેબસાઈટનો દાવો છે કે, ચીની સૈનિકો અહીંયા મોજૂદ છે અને ઘણુ બાંધકામ પણ કર્યુ છે. બેઝ પાસે વોચ ટાવર પણ બનાવાયા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/