fbpx
રાષ્ટ્રીય

ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન પ્રમુખ તરીકે ઈકબાલ મેમણ ની ત્રીજી વખત બિન-હરીફ વરણી

વાર્ષિક સામાન્ય સભા 41 મી એ.જી.એમ.માં ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન દ્વારા ગયા વર્ષ કરવામાં આવેલ કામોનો હિસાબ રાખવામાં આયો હતો જેમાં મુખત્વે જરૂરિયાતમંદ મેમણ પરિવારો ને નવા મકાનો લેવા,મકાનો ના નિર્માણ રિપેરિંગ,મેડિકલ સહાય અને વિવિધ યોજનાઓ દ્વારા આર્થિક મદદ પુરી પાડી મેમન સમાજ ને મદદ આપવામાં આવી હતી 

મુંબઈ માં હજ હાઉસ ખાતે ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન ની વાર્ષિક સભા એ.જી.એમ(અધિવેશન) નું આયોજન કરવામાં આવ્યું હતું આ એ.જી.એમ માં સમગ્ર ભારત માંથી ફેડરેશન ના હોદેદારો અને ભારત ભર ની 500 જમાત ના પ્રતિનિધિઓ હાજર રહીયા હતા સાથે દેશ-વિદેશ થી મહાનુભાવ મહેમાન તરીકે ઉપસ્થિત રહયા હતા.આ અધિવેશન માં મહારાષ્ટ્ર વિધાન સભા ના સ્પીકર રાહુલ નારવેકર, રાયપુર ના મેયર એજાજ ઢેબર,ગુજરાત ના અગ્રણી ઉધોગપતિ સુરત કે.પી.ગુપ ના ચેરમેન ફારૂકભાઈ કે.પી.,પૂર્વ રાજય સભા ના સાંસદ એડવોકેટે મજીદ મેમન,મુંબઈ ના ધારાસભ્ય અમીન પટેલ,પર્વ ધારાસભ્ય બસીર મુસા પટેલ, પર્વ ધારાસભ્ય એડવોકેટે યુસુફ અબ્રાહની,માહિમ દરગાહ મુંબઈ ના મેનેજિંગ ટ્રસ્ટી અને ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન ના ઉપપ્રમુખ સોહેલ ખંડવાની,યુથ વિંગ ચેરમેન ઇમરાન ફ્રુટવાલા  સહીત ના મોટી સંખ્યા માં મહાનુભાવો હાજર રહયા હતા

ઇલેકશન કમિશનર સોહેલ ખંડવાની દ્વારા ઈકબાલ મેમન ઓફિસર ને આવતા 4 વર્ષ માટે ફેડરેશન ના પ્રમુખ તરીકે બિન – હરીફ જાહેર કરવામાં આવ્યા હતા.

સૌરાષ્ટ્ર માંથી ફેડરેશન ના યાસીન ડેડા,અફરોઝ લકડકૂટા,ઈમ્તિયાઝ પોઠીયાવાલા,યુનુશભાઈ દેરડીવાલા,અજીમ લાખાણી,મોસીનભાઈ તેલી,ફારૂકભાઈ બાવાની,અસ્લમભાઈ બાવાની,જુનેદભાઈ ધ્રોરિયલ,એજાજ નેવીવાલા,અક્રમ કલીમલી,રાજુભાઈ સુડીવાલા,રસિદભાઈ ગુડલક,સદામભાઇ બરાડી,સહીત આગેવાનો હાજર રહિયા હતા.  

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/