fbpx
ગુજરાત

NCCની સાઇકલ એકતા યાત્રા ભરૂચ આવતાં કરાયું ભવ્ય સ્વાગત

વીવી નગર ગ્રુપ ગુજરાત નીદેસાલય એન.સી.સી.દ્વારા તારીખ-૭મીથી ૧૪મી સુધી આત્મ ર્નિભર ભારતની વિકાસપથ પ્રગતી,એન.સી.સી.સી.ના ૭૫ વર્ષની યાદગીરી અંતર્ગત એકતા,માનવતા અને દેશ ભક્તિના સંદેશ સાથે સાબરમતીથી દાંડી સુધી હેસ્ટેક સાયકલ રેલીનું આયોજન કર્યું છે.જે રેલી મહાત્મા ગાંધીની દાંડી યાત્રાની જેમ ૧૬ ગાંધી આશ્રમના ૪૨૨ કિમીના રૂટ ઉપરથી પસાર થઇ દાંડી સુધી પહોંચશે જે સાયકલ યાત્રા આજરોજ ભરૂચ ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ યાત્રામાં ૨૫ વિદ્યાર્થીની અને વિદ્યાર્થીઓ જાેડાયા છે.જે અંકલેશ્વર,હાંસોટ થઇ સુરત બાદ દાંડી ખાતે પહોંચી તેની પુર્ણાહુતી કરશે.

Follow Me:

Related Posts