ગુજરાત

વેરાવળમાં એડવોકેટની આધુનીક ઓફીસમાં નવ પ્રસ્થાન

વેરાવળ શહેર માં રેવન્યુ,ઈન્કમટેક્ષ,જીએસટી ના સલાહકાર તરીકે કામ
કરતા નવ યુવાન કકકડ પરીવાર દંપતી ની રાજેન્દ્ર ભુવન રોડ ઉપર
અતિ આધુનીક ઓફીસ માં નવ પ્રસ્થાન કરી રહેલ છે ત્યારે ઉદધાટક
દીકરીઓતેમજ દીપ પ્રાટગ્ય માતા તેમજ પરીવારજનોના હસ્તે કરાશે.
વેરાવળ શહેરમાં ધમધમતા રાજેન્દ્ ભવન રોડ ઉપર
નગરપાલિકા પાસે માધવ દીપકભાઈ કકકડ, હીનાબેન માધવભાઈ
કકકડ ની અતિઆધુનીક ઓફીસ માં નવ પ્રસ્થાન તા.૫/૨/૨૦૨૬
ગુરૂવાર ના રોજ કરી રહયા છે આંશી એસોશીએટ એન્ડ ટેક્સ
કન્સલટન્સી જે છેલ્લા ચાર વર્ષની રેવન્યુ,સીવીલ, કીમીનલ કેસો તેમજ
ઈન્કમટેક્ષ, જીએસટી ની સેવા આપી રહેલ છે તે કકકડ પરીવાર ના
નવદંપતી ની ભવ્ય ઓફીસ માં નવ પ્રસ્થાન કરશે.
આ પ્રસંગે ઉદઘાટક બન્ને દીકરીઓ કુ. આંશી સંકેત કકકડ,કુ. હ્રીતિ
માધવ કકકડ તેમજ આજના આધુનીક ઝડપી યુગ માં સંસ્કૃતિ અને
પરંપરા નો સમન્વય કંટબ ને સાથે રાખી પ્રસંગ કરવા તે આજે પણ
પરંપરા જાણવી રાખી છે માતા કલ્પનાબેન દીપકભાઈ કકકડ તેમજ
વજ્રભાઈ કકકડ ના બહેન હંસાબેન રમણલાલ અઢીયા (રાજકોટ) તથા
દમયંતીબેન કકકડ ના બહેન શોભનાબેન ગણાત્રા(અમેરીકા),પુત્રવધુ
હીનાબેન ના માતા શીલ્પાબેન જીતેન્દુભાઈ ચાંદ્રાણી(વેરાવળ),પુત્ર
માધવ ના મામી હેતલ જયેશભાઈ શિગાળા, ના વરદ હસ્તે કરવામાં
આવશે.

વેરાવળ લોહાણા મહાજન પ્રમુખ,ચે૨મેન જલ્યાણ ગ્રુપ,ગીર
સોમનાથ મીડીયા સેન્ટર ના દીપકભાઈ કકકડ પુત્ર તથા પુત્રવધુ ની
ઓફીસ નવ પ્રસ્થાન પ્રસંગે સંકેતકકકડ,અંજલી કકકડે ગીર સોમનાથ
જીલ્લાના અધિકારીઓ,પદધિકારીઓ,એડવોકેટ,પત્રકારો, સમાજીક
આગેવાનો સહીત અનેક ને નિમંત્રણો આપવામાં આવેલ છે નવપ્રસ્થાન
પ્રસંગે પ્રતિક ભાઈ પોપટ (બેગ્લોર),ડો.દીશા પોપટ,ચિરાગ
કકકડ,જે.જે.ડેવલોપર્સ, રમેશભાઈ કોટક,જીતેન્દ્રભાઈ ચાંદ્રાણી,સપનાબેન
શિગાળા,અતુલભાઈ ઠકરાર,રાજ તન્ના સહીત ના શુભેચ્છાઓ પાઠવેલ
છે.

Related Posts