ભાવનગર

ભાવનગર કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટર એન.ડી.ગોવાણી સહિતના અધિકારીઓએ સ્વચ્છતાના શપથ લીધા

ભાવનગર કલેકટર કચેરીના સભાખંડ ખાતે ડ્રિસ્ટ્રીકટ વોટર એન્ડ સેનીટેશન મિશન (DWSM)ની જિલ્લા
કક્ષાની બેઠક યોજાઇ હતી. જેમાં “સ્વચ્છતા હી સેવા” અભિયાનના ભાગરૂપે‌ જિલ્લામાં થયેલી કામગીરીની સમીક્ષા
કરવામાં આવી હતી. બેઠકના અંતે નિવાસી અધિક કલેકટર શ્રી એન. ડી. ગોવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના
નિયામક શ્રી જયશ્રીબેન જરુ, વાસ્મોના યુનિટ મેનેજર શ્રી આર.વી.ડોંડા, સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી
આશિષભાઈ બાલધિયા, SBM-G ના ડિસ્ટ્રીક્ટ કો ઓર્ડીનેટર શ્રી અચ્યુતભાઈ રાજ્યગુરુ સહિત સમિતિના સભ્યશ્રીઓએ
સ્વચ્છતા જાળવવા સામૂહિક શપથ લીધાં હતા.

Related Posts