fbpx
રાષ્ટ્રીય

Ola કંપનીના CEO ભાવિશ અગ્રવાલે Ola Electric Bikeની એક ટીઝર ઇમેજ શેર કરી

ઈલેક્ટ્રિક સ્કૂટર સેગમેન્ટમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરનાર ઓલા ઈલેક્ટ્રિક હવે ગ્રાહકો માટે માર્કેટમાં નવી ઈલેક્ટ્રિક બાઈક લોન્ચ કરી શકે છે. તાજેતરમાં ર્ંઙ્મટ્ઠ કંપનીના ઝ્રઈર્ં અને સ્થાપક ભાવિશ અગ્રવાલે તેમના સત્તાવાર ઠ (્‌ુૈંંીિ) એકાઉન્ટ પરથી એક ટીઝર ઇમેજ શેર કરી છે. આ ટીઝર ઈમેજમાં એક બેટરી દેખાઈ રહી છે, જેના વિશે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ બેટરી વાઈબ્રન્ટની આવનારી ઓલા ઇલેક્ટ્રિક મોટરસાઈકલની હોઈ શકે છે. થોડા સમય પહેલા કંપનીએ જણાવ્યું હતું કે કંપની ચાર ઈલેક્ટ્રિક બાઇક મોડલ ડ્ઢૈટ્ઠર્દ્બહઙ્ઘરીટ્ઠઙ્ઘ, ઇર્ટ્ઠઙ્ઘજંીિ, છઙ્ઘદૃીહંેિી અને ઝ્રિેૈજીિ પર કામ કરી રહી છે.

ટીઝરની તસવીર શેર કરવાની સાથે ભાવિશ અગ્રવાલે તસવીર સાથે એક કેપ્શન પણ આપ્યું છે, ‘વર્કિંગ ઓન સમથિંગ’. ગયા વર્ષે ઓગસ્ટમાં, ઓલાએ તેની પ્રથમ કોન્સેપ્ટ બાઇકનું પ્રદર્શન કર્યું હતું અને તે સમયે કંપનીએ વચન આપ્યું હતું કે કંપની ૨૦૨૪ના અંત સુધીમાં નવી બાઇક લોન્ચ કરી શકે છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, કંપની આગામી મહિને ૧૫મી ઓગસ્ટના રોજ નવી બાઈક લોન્ચ કરી શકે છે. ગયા વર્ષે ઓલાએ ઓગસ્ટમાં ગ્રાહકો માટે એન્ટ્રી લેવલનું ઇલેક્ટ્રિક સ્કૂટર ર્ંઙ્મટ્ઠ જી૧ઠ લોન્ચ કર્યું હતું.

ર્ંઙ્મટ્ઠ ડ્ઢૈટ્ઠર્દ્બહઙ્ઘરીટ્ઠઙ્ઘ, ર્ંઙ્મટ્ઠ છઙ્ઘદૃીહંેિી અને ર્ંઙ્મટ્ઠ ઝ્રિેૈજીિ એવા ત્રણ વેરીએન્ટમાં આવે છે, જેમાં ર્ંઙ્મટ્ઠ ડ્ઢૈટ્ઠર્દ્બહઙ્ઘરીટ્ઠઙ્ઘ બાઇક કંપનીનું ફ્લેગશિપ મોડલ હોઈ શકે છે, જેમાં ડાયમંડ શેપ્ડ ફ્રન્ટ લુક, લો-સ્લંગ ક્લિપ-ઓન, હોરિઝોન્ટલ ન્ઈડ્ઢ સ્ટ્રીપ અને હિડન ન્ઈડ્ઢ હેડલેમ્પ પોડ્‌સ જેવી ડિઝાઇન હશે. અને બીજું છે ર્ંઙ્મટ્ઠ છઙ્ઘદૃીહંેિી. ર્ંઙ્મટ્ઠ છઙ્ઘદૃીહંેિી બાઇક એ તેનું નામ જ દર્શાવે છે કે, આ બાઇકને એવા લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવશે જેઓ એડવેન્ચર રાઇડ્‌સ પસંદ કરે છે. આ બાઇકના આગળના ભાગમાં ન્ઈડ્ઢ ડ્ઢઇન્, લાઇટ પોડ્‌સ, સારું ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને મોટા મિરર્સ આપવામાં આવી શકે છે. અને ત્રીજું છે ર્ંઙ્મટ્ઠ ઝ્રિેૈર્જીિ. ંઙ્મટ્ઠ ઝ્રિેૈજીિ બાઇકને ડ્ઢઇન્ અને ન્ઈડ્ઢ હેડલેમ્પ્સ, લાંબી ફ્યુઅલ ટાંકી, ડિજિટલ ઇન્સ્ટ્રૂમેન્ટ કન્સોલ અને ન્ઈડ્ઢ ટેલ-લેમ્પ જેવી ડિઝાઇન સાથે લોન્ચ કરી શકાય છે.

Follow Me:

Related Posts