ર્ંઙ્મટ્ઠ ઈઙ્મીષ્ઠંિૈષ્ઠના શેરમાં આજે જાેરદાર ઘટાડો જાેવા મળ્યો છે અને તેના ભાવ ઘટીને ૯૦.૭૫ રૂપિયા થઈ ગયા છે. ર્ંઙ્મટ્ઠ ઈઙ્મીષ્ઠંિૈષ્ઠ તાજેતરમાં જ માર્કેટમાં લિસ્ટ થઈ હતી. ર્ંઙ્મટ્ઠ ઈઙ્મીષ્ઠંિૈષ્ઠના ૈંર્ઁંનું લિસ્ટિંગ ૯ ઓગસ્ટના રોજ થયું હતું. તેની ઇશ્યૂ કિંમત ૭૬ રૂપિયા હતી અને તે આ જ કિંમતે લિસ્ટેડ થયો હતો. જાે કે, બાદમાં તેના શેરે વેગ પકડ્યો હતો અને થોડાક જ દિવસોમાં શેરના ભાવ ડબલ થયા હતા.
ર્ંઙ્મટ્ઠ ઈઙ્મીષ્ઠંિૈષ્ઠનો શેર ૨૦ ઓગસ્ટના રોજ ઓલ ટાઈમ હાઈ રૂ.૧૫૭.૪૦ એ પહોંચી ગયો હતો. જાે કે, ત્યાર બાદ તેમાં ઘટાડો થવા લાગ્યો અને ૪૮ દિવસમાં આ શેરમાં લગભગ ૪૩ ટકાનો ઘટાડો થયો છે. ર્ંઙ્મટ્ઠ ઈઙ્મીષ્ઠંિૈષ્ઠમાં આ વર્ષે ત્રણ વખત ઇીદૃીજિટ્ઠઙ્મ આવશે. જેની તારીખો આ ચાર્ટમાં આપવામાં આવી છે. પહેલીવાર ઇીદૃીજિટ્ઠઙ્મ ૧૮મી ઓક્ટોબર ૨૦૨૪ના રોજ આવશે. ત્યાર બાદ ૧૮ નવેમ્બરે અને આ વર્ષની છેલ્લી ઇીદૃીજિટ્ઠઙ્મ ૧૮મી ડિસેમ્બરે આવી શકે છે. આ તારીખોમાં ૨ દિવસ ઉપર નીચે થઈ શકે છે. ર્ંઙ્મટ્ઠ ઈઙ્મીષ્ઠંિૈષ્ઠમાં પ્રમોટર્સનો હિસ્સો ૩૬.૭૮ ટકા છે, તો પબ્લિકનો હિસ્સો ૪૨.૪૩ ટકા છે. હ્લૈંૈંજનો હિસ્સો ૭.૬૪ ટકા અને ડ્ઢૈંૈંજનો હિસ્સો ૬.૭૪ ટકા છે. કંપનીનું માર્કેટ કેમ ૪૦ હજાર કરોડનું છે.
Recent Comments