સુરતમાં ભાઈબીજે એકના એક ભાઈની હત્યા કરવામાં આવી છે અને અઠવાલાઈન્સમાં બનેવીએ કરી સાળાની હત્યા, તો હત્યા કરીને હત્યારો ફરાર થયો હોવાની વાત સામે આવી છે.સુરતમાં ભાઈબીજે એકના એક ભાઈની હત્યા કરવામાં આવી છે, અઠવાલાઈન્સ વિસ્તારમાં આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, તો ઘર કંકાસમાં હત્યા થઈ હોવાની વાત સામે આવી છે, તો જીજાજી લાલાએ સુરેશ રાઠોડની હત્યા કરી હોવાની વાત સામે આવી છે, પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.સુરતના અઠવાલાઇન્સમાં બનેવીએ કરી સાળાની હત્યા અને માથામાં બોથડ પદાર્થ મારી સાળાની કરી હત્યા અને જીજા લાલાએ સાળા સુરેશ રાઠોડની કરી હત્યા, ઘર કંકાસમાં હત્યા કરી હોવાનું અનુમાન છે અને પોલીસે આરોપીને પકડવા શોધખોળ શરુ કરી છે. પોલીસે હત્યારાની શોધખોળ શરૂ કરી છે અને પરિવારના સભ્યોનું નિવેદન કર્યુ છે સાથે સાથે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.
સુરતમાં ભાઇબીજના દિવસે એકના એક ભાઈની હત્યા, માથામાં બોથડ પદાર્થ મારી ઘટનાને આપ્યો અંજામ

Recent Comments