આજે ધોરણ 10 ની પરીક્ષા નો શુભારંભ થયો જેમાં જય જનની વિદ્યા સંકુલ બપાડા સેન્ટરમાં 14 બ્લોક ની ફાળવણી કરવામાં આવી જેમાં પ્રથમ પેપરમાં તમામ બાળકોને કુમકુમ તિલક અને મોઢું મીઠું કરાવીને શાળાના સંચાલક ટ્રસ્ટીગણ આચાર્યશ્રી તેમજ માર્ગદર્શક એ શુભેચ્છા પાઠવી હતી તેમજ વિદ્યાર્થીઓ ભય મુક્ત રહીને પેપર આપો સાથે તેમને કેન્દ્ર સંચાલકે તેમજ ઉપસ્થિત સ્ટાફ ગણે પ્રેમ લાગણી આપી હતી અને તમારા માતા પિતાનું નામ રોશન કરો તેઓ શુભ સંદેશ પાઠવવામાં આવ્યો હતો તેમજ શાળાના ધોરણ 10 ના બાળકો પેપર આપવા ગયા તે પેલા શાળા કેમ્પસમાં બિરાજમાન હનુમાનજીના મંદિર હનુમાન ચાલીસા કરીને તમામ બાળકોને કુમકુમ તિલક અને મોઢું મીઠું કરીને શુભેચ્છા પાઠવી હતી
જય જનની વિધ્યા સંકુલમાં બોર્ડની પરીક્ષણ પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓનું કુમકુમ તિલક સાથે મોં મીઠા કરાવીને સ્વાગત કરાયું


















Recent Comments